બ્લોગ બનાવવાની રીત

બ્લોગ કેવી રીતે બનાવશો?



બ્લોગ બનાવવાની સુવિધા આપતી Google ની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્લોlગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
  • સૌ પ્રથમ blogger પર જાઓ. 
  •  ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ. 
  • ભાષા પસંદ કરો. 
  • તમારા બ્લોnગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો. 
  • તમારા બ્લોaગનું સરનામુ પસંદ કરો. 
  • બ્લોગનો નમુનો પસંદ કરો. 
  • તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટo પર ક્લિક કરો. 
  • હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લો્ગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ.

મેનુંબાર કેવી રીતે બનાવશો?


બ્લોગસ્પોટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
  • સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપાદિત કરો પર જાઓ.
  • હવે ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
  • તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
     
    • બ્લોગ ટેબ્સ પર ક્લિક કરો.  
  •   ડિઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો. 
      
    • પૃષ્ડો પર ક્લિક કરો. 
  •  
    • ચિત્રમાં બતયવ્યા: પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
     


હવે નમુના ડિજાઇન પર જાઓ.


વિગતવાર પર જઇ મેનુંબારના ફોન્ટg, કલર, સાઇઝ વગેરે બદલો.